Important information regarding job mela at GEC, bharuch on 24/05/2018
Dear Students,
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજના અંતર્ગત જોબ મેળા નું આયોજન તા-૨૪-૫-૨૦૧૮ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, ભરૂચ, કે.જે. પોલિટેક્નિક, ભરૂચ ,એસવીએમઆઇટી , ભરૂચ ખાતે કરેલ છે.આ મેળામાં ભાગ લેવા માટે નીચે મુજબના જરૂરી ડોકયુમેંટ કુલ પાંચ કોપી(ઝેરોક્ષ કોપી) માં લઈ આવવાનું રહેશે.
1) Leaving certificate
2)Aadhar card
3) Passport size photograph
4) Degree certificate
5) All marksheets
6) Biodata
7) Any other necessary documents.
Comments
Post a Comment